Pages

Sunday, December 20, 2020

ભારત સરકાર દ્વારા ચાલતી ભરતીની માહિતી એક જ સ્થાને

 ગુજરાત સરકાર અને ભારત સરકાર દ્વારા અત્યારે જે ભરતીઓ ચાલી રહી છે એ બધી જ ભરતીઓ આ PDF માં આપેલી છે. આ માહિતી આપના તમામ મિત્રો સુધી પહોંચાડી દો.

intelligence Bureau exams declared

ઇન્ટેલિજ્સ બ્યુરોની પરીક્ષા જાહેર માહિતી મેળવવા માટે જુઓ👇
🇧 🇮 🇬  🇯 🇴 🇧 

💥 *ભારતીય ગૃહ મંત્રાલય હેઠળ ઇન્ટેલિજન્સ બ્યુરો (INTELLIGENCE BUREAU) 2000 જગ્યાઓની ભરતી*

🔹 *જગ્યા:2000*
🔹 *પોસ્ટ:આસિસ્ટન્ટ ઓફિસર કલાસ 2(ACIO Class 2)*
🔹 *લાયકાત:કોઈ પણ યુનિવર્સિટીમાં સ્નાતક*
🔹 *ઉંમર:18 થી 27*


👉 *પરીક્ષા સ્થળ ગુજરાત:અમદાવાદ,આણંદ,ગાંધીનગર,મહેસાણા,રાજકોટ,સુરત,વડોદરા*

👉 *પરીક્ષા : 150 ગુણ 100 ગુણ MCQ 50 ગુણ નિબંધ*

🔥 *અરજી કરવાની છેલ્લી તારીખ: 19/12/2020 થી 9/1/2021*

*વધુ જાણકારી લિંક માં આપે છે*

zoom એપ્લિકેશન ની ભેટ

કોરોના કાળમાં ઓનલાઇન ભણતા અને ભણાવતા મિત્રોને ઝૂમ એપ્લિકેશન દ્વારા અનલિમિટેડ મીટિંગ ની છૂટ આપવામાં આવી છે..

હવે રૂબરૂ મળ્યાનો અહેસાસ દૂર રહીને પણ મેળવો.read the news 

Saturday, December 19, 2020

GPSC exams release

આયોગ દ્વારા પરીક્ષા ની તારીખો જાહેર થઈ ગઈ છે
આયોગની ઑફિસિયલ સાઈટ 👉અહીં ક્લિક કરો

વધુ માહિતી માટે જુઓ 👇

સ્ટાફ નર્સ વર્ગ 3ની વિશાળ ભરતી

આરોગ્ય ખાતામાં ખૂબ મોટી ભરતી 
સ્ટાફ નર્સ વર્ગ 3 1400જગ્યા પર  ભરતી..વધુ માહિતી માટે ક્લિક કરો

Tentative tet exam dates...

પરીક્ષાની તૈયારીઓ માટે તૈયાર થઈ જાઓ, આવી રહી છે પરીક્ષા વધુ જાણવા ક્લિક કરો આ લીંક પરtouch here

Search This Website